આમ તો સર્જક કાસદીયો હોય છે, ટપાલી કર્મ કરવાનું છે એમણે તો...સર્જનહારની ટપાલ પહોંચાડવાની છે ભાવકો સુધી ..બસ એ જ દિશામાં એક નમ્ર પ્રયાસ ..
શક્યતાઓની પણ પેલે પાર મળીએબની શકે તો બસ અપરંપાર મળીએપછીની અવસ્થા જો એ જ હોય તોચાલને પહેલેથી જ નિરાકાર મળીએહું માટીનું ઢેફું ને તું અષાઢી વાદળતરસના સોગંદ, અનરાધાર મળીએબંધ કિલ્લા જેવા શરીરની વાત છોડએવું કરીએ ક્યાંક બારોબાર મળીએ
Post a Comment
0 comments:
Post a Comment