મનની વાતો મહોરે જગતભરમાં એ જ સર્જકનું સપનું હોય છે..બસ એ જ દિશામાં એક નમ્ર પ્રયાસ ..
(કેટલાક મિત્રો અલગ અલગ બ્લોગ/સાઈટ પરથી રચનાઓ લઈને રચયિતાના ઉલ્લેખ વગર પોતાના બ્લોગ કે સાઈટ પર મૂકે છે એ પ્રવૃત્તિ ન કરવા વિનંતી છે.અંહી મૂકેલી તમામ સામગ્રી કોપી રાઈટ કાનૂનથી સુરક્ષિત છે.)
માળો
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
વિજળીના થાંભલાને
વીંટળાઈ ગઈ
એક લીલીછમ વેલ
અને
થાંભલાને ફુટી છે ડાળો...
ડાળીને ફુટી છે કુંપળો
ને
એટલું તો ઠીક
પણ
એક ડાળ પર તો
ટહુકાઓ બાંધે છે માળો !
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Anonymous said…
અરે વાહ... આ નાનકડું કાવ્ય તો સીધું સોંસરું ઉતરી ગયું!
Comments