એક ગઝલ
એમ તો આપણે સૌ હરતાં ફરતાં હોઇએ છીએ
અર્થ એનો એ તો નથી કે જીવતાં હોઇએ છીએ
અરિસા તો યુગોથી છેતરતાં રહ્યા છે આપણને
નથી હોતાં, જેવાં એમાં દિસતાં હોઇએ છીએ
અકબંધ રાખવાં આપણા આનંદોની આબરૂં !
વસ્ત્ર વેદનાનું નિરંતર સિવતાં હોઇએ છીએ
અણગમતાં કૈંક વરસોને લગાવી દઈ દાવમાં
મન મ્હોર્યાની ક્ષણ એક જીતતાં હોઇએ છીએ
Comments
I saw your blog first time today and thought... How could I have missed it before?
This and sambandh vadi rachanaao khubj gami...
Very nice blog!
Thanks...
"UrmiSaagar"
www.urmi.wordpress.com
-mukesh
-Madhvani KD
Pranav, could you please let me know how you did it...
Thanks,
bhavin.majithia@gmail.com
Namshkar.....
to see, your website at our home,
with my family, is a lovely experience to read in Gujarati. My son jaydip read all your creations
with pleasure. We are proud of you.
Keep it up....and all the best wishes............
from all of us.
Vijay Dholakia
jay_vijaydholakia@yahoo.co.in
Beautiful. I like it.
Most appropriate for present times.
Regards.
jbavisi@hotmail.com
very nice creation....poem...and liluchham parn
congratulation......
sanjay j mehta
rajkot 1.55 a.m
સુંદર રચના છે
નીલા
મેઘધનુષ
http://shivshiva.wordpress.com/